Raksha Bandhan SMS Quotes Wishes Messages in Gujarati 2014

Raksha Bandhan SMS Quotes Wishes Messages in Gujarati
Raksha Bandhan SMS Quotes Wishes Messages in GujaratiRaksha Bandhan Wishes in Gujarati


ભાવ-સ્નેહનું સતત સર્જન,

અદકેરું બંધન, રક્ષાબંધન.

રેશમનો તાર, એક અનોખો સાર,

ભીંજાય એમાં આખો સંસાર.


ભાઈ ભાઈ તમારું તો નામ છે દરેક શેરીઓ માં 
દરેક છોકરી ના દિલ માં તમારા માટે પ્રેમ છે 
આકોઈ ચમત્કાર નથી સમયજ કૈક એવો છે 
કારણકે થોડાક જ દિવસો બાદ રક્ષા બંધન છે

મારી વહાલી બેહન ભલે હું તારાથી દુરછું 
પણ હમેશા તારા માટે નો મારો વહાલ અંને પ્રેમ ઈજ છે
તને રક્ષા બંધન ના ખુબજ અભીનંદન 


જો તમને અજાણ્યું પાર્સલ મળે 
તો એને ના ખોલતા 
એમાં રાખડી હોઈ સકે છે 
તમારી થોડી બેદરકારી 
તમને ભાઈ બનાવી સકે છ
No comments:

Post a Comment

ShareThis